પરમ કલ્યાણ મિત્ર શ્રી સંજયભાઈ શાહ ને ના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ…(૧૫-સપ્ટેમ્બર)

હરેક દિવસ મંગલમય હો…

હરેક પળ જિન શાસન ના રટણ ની ઘટમાળા બની રહે….

હરેક શ્વાસ શાસન ની સેવા માટે નો પ્રાણ વાયુ બની રહે…

આપ નું હરેક પગલું અમ જેવા આત્મા ઓ માટે પગદંડી બની રહે…

આપ નો હરેક શબ્દ જિન શાસન ની ધુરા વહન કરવા માટે બીજ બની રહે…

આપ નો હરેક હુંકાર શાસન નો રણકાર કરાવનાર ઘંટનાદ બની રહે….

આપ ની વાણી સર્વ જીવો માટે કલ્યાકારી બની રહે…

આપ નું વર્તન મોક્ષ માર્ગ ના સાધક જેવું સરળ, નમ્ર, અને મૃદુ સર્વે જીવો ને શાતા આપે એવું નિર્મળ બની રહે…

જિન શાસન ની સેવા નો યજ્ઞ પ્રજ્વલિત રાખવા ગુરુ ભગવંતો પાસે થી ઉપદેશ રૂપી ઈંધણ મળી રહે.

જિન શાસન ની ભક્તિ આપના માટે મુક્તિ નો પંથ બની રહે…

દેવ ગુરુ અને ધર્મ ની કૃપા થી આપ સત્વરે મોક્ષગામી માર્ગ ના પથિક બનો અને અમારા જેવા જીવો ને પણ તારનારા, દિવાદાંડી બની પથદર્શક , રાહ બતાડનાર ભોમિયો અને સમયાન્તરે કલ્યાણમિત્ર ની જેમ રક્ષક બનો…એજ સ્વાર્થભરી અભર્થ્યના…

મારા વ્હાલા ને જન્મ દિન ની ખુબ ખુબ મંગલકામનાઓ…

Advertisements

About Ashish Shah

My Native is Harsol, I am from Harol 27 Samaj.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s