સુખ)

સુખ એટલે એક સ્મિત,
વરસાદનું એક ઝાપટું,

સવારે બગીચામાં ઊગેલું એક ફૂલ,
એક સંબંધ,
હાથમાં પકડાયેલો એક હાથ 🙌,
ચોરીથી મળી ગયેલું ચુંબન 💋
કે આંખ મીંચો
પછી જ દેખાતો એક ચહેરો…👰

સુખ એટલે ભુલાઈ ગયેલો કોઈ મિત્ર,
જોયેલી કોઈ સારી ફિલ્મ📹,
સાંભળેલો કોઈ સારો
જૉક..😃.

સુખ એટલે મોડું થતું હોય ત્યારે
કોઈકે આપેલી લિફટ,

સુખ એટલે સખત
ભાવતું ભોજન🍝🍫

સુખ એટલે આખા
દિવસની સખત મહેનત પછી આંખ મીંચો
અને તરત જ આવી જતી ઊંઘ😴💤😴,

સુખ એટલે
થાકી ગયા હો ત્યારે😰 મદદમાં આવી
પહોંચતો કોઈ સહકર્મચારી…

સુખ એટલે
ટ્રેનમાં અચાનક મળી જતી સીટ…

સુખ
એટલે વાંચેલું કોઈ સારું પુસ્તક…📚

સુખ એટલે
ભેટમાં મળેલું કોઈ ફેવરિટ પરફ્યુમ..🎁.

સુખ એટલે સવારે જોયેલું કોઈ તાજું ફૂલ..🌹🌷🍀.

સુખ એટલે હાથમાં ઊંચકાયેલું તાજું જન્મેલું બાળક.🙇..

સુખ એટલે ભીના થવાની ઇચ્છા
હોય અને તૂટી પડેલો ધોધમાર વરસાદ.☁☁☔💦..

સુખ એટલે ઘેર પાછા ફરો ત્યારે રાહ
જોતા જીવનસાથી💃,

સુખ એટલે આપણે જેને
ભુલાઈ ગયેલા માન્યા હોય એવી
વ્યક્તિનું અચાનક મળી જવું.😍

સુખ એટલે નહીં ધારેલી,
નહીં માગેલી અને
છતાં ખૂબ ઝંખેલી કોઈ કીમતી પળ

Advertisements

About Ashish Shah

My Native is Harsol, I am from Harol 27 Samaj.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s